ઘૂમ્મરિયું Song Lyrics in Gujarati
બોલાવો રે બોલાવો વર ની માં ને બોલાવો
બોલાવો રે બોલાવો વર ની માં ને બોલાવો
બોલાવો રે બોલાવો વર ની માં ને બોલાવો
બોલાવો રે બોલાવો વર ની માં ને બોલાવો
એ વર ની માં ને બોલાવો રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું
વર ની માં ને બોલાવો રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું
એ વહુ ની કાકી ને બોલાવો રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું

એ વર ની માં ગયી છે દોવા રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું

એનો બાપ બેઠો રોવા રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું

વહુ ની કાકી ને બોલાવો રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું

કાકી ગયી રે પાડો દોવા રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું

પાડા એ માર્યું પાટુ રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું
ભાગી ગયું એનું ઠાઠુ રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું

એ વર ની મોજડી ચોરાની વર કે કુના થી ચોરાની
વચ્ચે થી કોઈ બૂમ આવી એની સાળી લઈને ભાગી
વર ની મોજડી ચોરાની વર કે કુના થી ચોરાની
વચ્ચે થી કોઈ બૂમ આવી એની સાળી લઈને ભાગી
વર ના ખીચા કરો ખાલી આજે વર ની શામત આવી
વર ને પાસે રે બોલાવી સારી એ કોઈ ચાલ ચલાવી
મોજડી તું આપીદે….ના ના ના ભાઈ ના ના ના
મોજડી તું આપીદે….નારે નારે નારે ના
વર ની માં ને બોલાવજો
આતો વચ્ચે ચીકણી માયા રે
વર ની માં ને બોલાવજો ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું
આતો વચ્ચે ચીકણી માયા રે ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું

વહુ ની કાકી ને બોલાવજો ઘૂમ્મરિયું રે ઘૂમ્મરિયું
આટા વગર ના અનવર ને આ ઘડી એ પાછો કાઢો રે
આટા વગર ના અનવર ને આ ઘડી એ પાછો કાઢો રે
વરની હારી વંઠેલી નળિયે થી નાક વાઢો રે
વરની હારી વંઠેલી નળિયે થી નાક વાઢો રે
અરે નાથ વગરના જ્યાં-ત્યાં ફરતો ભાન વગર નો ઢાંઢો રે

તારા જેવી છોરી મળે તો જન્મ હવે થી વાઢો રે

ખિસ્સા માંથી પૈસા કાઢી અહીં થી આઘા ભાગો રે

પૂછ વગર ની વાંદરી તું તો લટકા કરતી ભાગો રે

જિન્સ પેહરી ને લાગે જાણે લાગે અડઘો ગાંડો રે

થોડું હાલી ને ગોથા મારે લાગે તું તો બાડી રે

વરની હાળી વંઠેલી નળિયે થી નાક વાઢો રે
વરની હાળી વંઠેલી નળિયે થી નાક વાઢો રે.

Post a Comment
Please do not enter any Spam link in the comment box.